સરનામું ફેરફાર: Address Change

0

LIC સરનામું ફેરફાર

LIC પોલિસીમાં સરનામું કેવી રીતે બદલવું?

----> પૉલિસી માટે સરનામાંમાં ફેરફાર ઑનલાઇન અથવા ઑફલાઇન કરી શકાય છે.


....સરનામુ ફેરફાર કરવા ના સામાન્ય કારણો....

 

---> લગ્ન થવાથી 

---> છુટા છેડા થવાથી / જુદા થવાથી

---> જગ્યા બદલાવાથી - નવું ઘર, ગામ /શેર

---> ડોક્યુમેન્ટમાં ફેરફાર થવાથી વગેરે......

તમારે પણ પોલીસીમાં સરનામુ ફેરફાર કરવું છે?

---> ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે?

---> તેના ફોર્મ કેવી રીતે ભરવા ?

---> ફોર્મ ક્યા જમા કરવા જવું પડશે?

---> ફોર્મ જમા થયા પછી કેટલા દિવસમાં ફેરફાર થશે?

---> સરનામુ કેટલી વખત બદલી શકાય?

---> તમારી પોલીસીમાં હાલનું સરનામું શું છે?

 

    આ બધા પ્રશ્નો ના સોલ્યુસન માટે અમારો સંપર્ક કરો.

વિજયભાઈ ફળદુ

   મો. ૯૧૦૬૮ ૩૭૭૧૪ 

  રાજકોટ

 અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)