Change of Nomination
વારસદાર માં ફેરફાર કરવો
LIC પોલિસીમાં નોમિનેશનમાં ફેરફારની પ્રક્રિયા
નોમિનીઃ વારસદાર:
પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારક મૃત્યુ પામે તો પૉલિસીની રકમ મેળવવા માટે હક્કદાર વ્યક્તિની ઓળખ કરી શકાય તે વારસદાર.
....વારસદારમાં ફેરફાર કરવા ના સામાન્ય કારણો....
---> છુટા છેડા થવાથી
---> જુદા થવાથી
---> જુના વારસદાર નું મૃત્ય થવાથી વગેરે......
તમારે પણ પોલીસીમાં વારસદારનો ફેરફાર કરવો છે?
---> ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ
જોશે?
---> તેના ફોર્મ કેવી રીતે ભરવા ?
---> ફોર્મ ક્યા જમા કરવા જવું
પડેશે?
---> ફોર્મ જમા થયા પછી કેટલા
દિવસમાં ફેરફાર થશે?
---> વારસદાર કેટલી વખત બદલી સકાય?
આ બધા પ્રશ્નો ના સોલ્યુસન માટે અમારો સંપર્ક કરો.
વિજયભાઈ ફળદુ
૯૧૦૬૮ ૩૭૭૧૪
રાજકોટ
અમારી યુટ્યુબ ચેનલ ને
સબસ્ક્રાઈબ કરો.
https://www.youtube.com/@VijaybhaiFalduOfficial

